જ્ઞાન સપ્તાહ

કચેરી દ્રારા યોજવામા આવેલ પ્રવૃત્તિઓ

કચેરી દ્રારા યોજવામા આવેલ પ્રવૃત્તિઓ
ધો.૧૦ પરિણામ સુધારણા કાર્યક્રમ
 
કાર્યક્ર્મ: ધો.૧૦ પરિણામ સુધારણા કાર્યક્રમ
સ્થળ: 1. આર.ડી. પટેલ વિદ્યાલય, ચોવીસી, તા.નવસારી (પ્લાનિંગ વર્કશોપ) 2. બી.એલ.પટેલ સર્વ વિદ્યા મંદિર,રાનકુવા,તા.ચીખલી (SVS-2) 3. સાર્વજનિક માધ્યમિક શાળા,મોટીવાલઝર,તા.વાંસદા (SVS-3) 4. સરદાર શારદા મંદિર,વિજલપોર,તા.જલાલપોર (SVS-1)
સમય: 1.તા.૨૬-૦૬-૨૦૧૪ [ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી] 2. તા.૧૫-૦૭-૨૦૧૪ [સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી] તા.૧૬-૦૭-૨૦૧૪ [ગણિત,વિજ્ઞાન] 3.તા.૧૮-૦૭-૨૦૧૪ [સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી] તા.૨૨-૦૭-૨૦૧૪ [ગણિત,વિજ્ઞાન] 4.તા.૨૩-૦૭-૨૦૧૪ [સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી] તા.૨૪-૦૭-૨૦૧૪ [ગણિત,વિજ્ઞાન]
મહેમાન/વકતાશ્રીની વિગત: ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી વિષયના સંકુલના શિક્ષકો
કાર્યક્ર્મની રૂપરેખા:
 • ધોરણ-૧૦ ની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓનો દેખાવ સારો કરવા માટે શું શું? કરવું. તેની ચર્ચા અને શિક્ષકોના મંતવ્યો.
 • ધોરણ-૧૦ જાહેર પરીક્ષામાં પ્રશ્નપત્રના પરિરૂપના આધારે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાપાત્ર ગુણ મેળવી શકે તે માટેનું આયોજન તૈયાર કરવું અને તે મુજબ કાર્યક્રમ બનાવી એક્શન પ્લાન રચવો.
 • ધોરણ-૧૦ ની જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઇ શકે તે માટે વિષય શિક્ષકો પાસેથી સરળ સાહિત્ય તૈયાર કરાવવું અને ૩૩% ગુણ પ્રાપ્ત કરવા શું શું કરાવવું તેની ચર્ચા.
 • મુખ્ય ચાર વિષયો (ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન,અંગ્રેજી)ના વિષય શિક્ષકોને દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા ૩૩% ગુણ લાવવા શું કરવું તેની ચર્ચા-તાલીમ-વાર્તાલાપ.
 • તાલિમના મુદા:-

 1. પરીક્ષાના માળખાને ધ્યાને લઇ પરિણામ સુધારણા માટેનું આયોજન.
 2. પરિરૂપ-પ્રશ્નપત્રની રચના-બ્લ્યુપ્રિન્ટની ચર્ચા.
 3. પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ.
 4. વિષય વસ્તુનું સરળીકરણ.
 5. ગણિતના ખ્યાલો વિષે મોડલનો ઉપયોગ.
 6. વિજ્ઞાનમાં પ્રયોગ શિક્ષણ ઉપર ભાર.
 7. વાલી મુલાકાત દ્વારા નિયમિતતા.
ફોટોગ્રાફ સામેલ છે.
 
 
 
મુખ્ય પાનુ | અમારા વિશે | સંકુલ | શાળાઓ | આંકડાકીય માહિતી| કામગીરીઓ | નવસારી વિશે | પ્રવૃત્તિઓ| સંપર્ક | ડાઉનલોડ
Copyright ©2010-2011 District Education Office, Navsari. Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, Ahmedabad