|
સુજ્ઞ મહાશય,
અમારા જિલ્લાની 'જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની' વેબ સાઇટ ની મુલાકાત લેવાં બદલ આનંદ અનુભવીએ છે.સદર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ શિક્ષણ ઉપયોગી માહિતી આપશ્રીને ખુબ જ ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ તેમજ આપના દ્વારા જો કોઈ સૂચનો કે અમુલ્ય અભિપ્રાય હોય કે જેના થકી શિક્ષણ ને વધુ અસરકારક તેમજ વેગ આપી શકાય તો આપ અમોને navsarideo@gmail.com ઉપર email કરશો તો આનંદ થશે.આપના દ્રારા ભવિષ્યમાં પણ સહકાર મળી રહેશે તેવી આશા સહ....
જય શિક્ષણ, જય ભારત, જય જય ગરવી ગુજરાત....
(આર એમ ચૌધરી )
જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી.
|