જ્ઞાન સપ્તાહ

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫

નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી.
કામગીરી નિકાલ અર્થ પ્રસ્થાપિત નોર્મ્સ
કર્મચારીઓના પોતાના કાર્યો, નિયમો, વિનિયનો, સૂચનાઓ, હાથપોથી અને રેકર્ડઝ
કચેરીમાં ઉપલબ્ધ તમામ રેકર્ડની યાદી
પોલીસીના અમલમાં લોકો સાથે સંપર્ક કે પરામર્શની પ્રર્વતમાન વ્યવસ્થા
બોર્ડ, કાઉન્સિલો, સમિતિઓ અને બીજા મડળની બેઠકોની કાર્યનોંધો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કામકાજનો સમય

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫નો અમલ ૧૨–૧૦-૨૦૦૫ થી શરૂ થયેલ છે. આ અધિનિયમની કલમ-૪ મુજબ દરેક જાહેર સત્તા મંડળે આ અધિનિયમ અમલમાં આવે તે તારીખ સુધીમાં કલમ-૫(બ) માં દર્શાવેલ જુદી-જુદી ૧૭ પેટા કલમ મુજબની માહિતી જાહેર પ્રજાની જાણ ખાતર પ્રસિધ્ધ કરવાની થાય છે. જોગવાઇ મુજબ સરકારશ્રી ના વિવિધ વિભાગો, વિવિધ ખાતાના વડાઓ અને પ્રદેશ તેમજ જિલ્લા દાથા તાલુકા કક્ષાએ આવેલી કચેરીઓએ ઉપર દર્શાવ્યા મુજબની માહિતી પ્રસિધ્ધ કરવાની થાય છે.

જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જિલ્લાની માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષણના કિસ્સામાં મુખ્ય વહીવટી કચેરી છે. આ કચેરી સંલગ્ન માહિતી અંગે કચેરી સંલગ્ન સંસ્થાઓ, શાખાઓ અને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ જેને માહિતી મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય તેઓના ઉપયોગ અર્થે અધિનિયમ કલમ-૪(બ) ની પેટા કલમ (૧) થી (૧૭) મુજબની આ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

આ એક સરકારશ્રીની સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પુસ્તિકામાંથી પ્રાપ્ત થયેલ માર્ગદર્શન મુજબ બહાર પાડવામાં આવે છે.

આ પુસ્તિકા સંબધે વિશેષ માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો નીચેની વ્યક્તિનો સંપર્ક કરવા આથી જણાવવમાં આવે છે.

કનિયાન અધિક્ષક,
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, નવસારી.
ડો.હોમી મહેતા ટેકનીકલહાઈસ્કૂમલકંપાઉન્ડ,
૫ટેલ સોસાયટીનીપાછળ, છા૫રા રોડ, નવસારી.
ફોન.નં. : ૦ર૬૩૭ - ર૩ર૫૭ર ,૦ર૬૩૭ - ર૮૦રર૪

 
મુખ્ય પાનુ | અમારા વિશે | સંકુલ | શાળાઓ | આંકડાકીય માહિતી| કામગીરીઓ | નવસારી વિશે | પ્રવૃત્તિઓ| સંપર્ક | ડાઉનલોડ
Copyright ©2010-2011 District Education Office, Navsari. Developed & Managed by AUM IMAGINEERING Pvt.Ltd, Ahmedabad